Page 28 - Balkarandio
P. 28
નરહ રહે થોડા રદવસ પછી એ સખત દોરડા જેવી બની જશે એને હિણાાંજ કાઢવી પડશે
નરહતર સિય જતા મશકારી આ વેલ પર ચઢીને સરળતાથી મશકાર કરી શકશે.”
િીઠુપોપટ જેનુાં નાિ એ પોપટ તો ખ ૂ બજ આળસુ હતો . એણે તો અતયારે તો િાત્ર આરાિ
જ કરવુાં હતુાં. એ આ સિયે કઈ પણ કાિ કરવા તૈયાર ન હતો. એ દાદાની વાતને આગલા
રદવસ પર ટાળતો રહ્યો. ટાળતા ટાળતા પેલી વેલ તો ખ ૂ બજ વધી ગઈ. અને ખ ૂ બજ િજબ ૂ ત
બની ગઈ.
થોડા રદવસો પછી િીઠુપોપટને તયાાં નાનાાં નાનાાં બચ્ચાાં થયાાં.
એક રદવસ જે દાદાએ કહ્ુાં હતુાં એજ થયુાં. એક મશકારી તયાાં આવયો એણે એ િજબ ૂ ત વેલ
જોઈ અને એ વેલ ની સહાયતાથી ખ ૂ બજ સરળતાથી એ ઝાડ પર ચડી ગયો . િીઠુપોપટ અને
એના પરરવારના આંખો સાિે એ મશકારી એિના િાળાિાાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ
ગયો . બધા જોતાાંજ રહી ગયા કોઈ કાંઇ જ ન કરી શક્ુાં. એ ઘટના પછી િીઠુપોપટ અને એનો
પરરવાર તાડનુાં ઝાડ છોડીને ચાલ્યા ગયા. દાદાની વાત ન િાનવા પર િીઠુપોપટને ખ ૂ બ જ
પસ્તાવો થવા લાગ્યો. પણ હવે સિય નીકળી ્ૂક્ો હતો.
બોધ : આપણે આળસ કરવી જોઈએ નરહ. કોઈ પણ કાિ સિયસર કરવુાં જોઈએ
તથા નાની નાની વાતો પર ધયાન આપવુાં પણ આવશ્યક હોય છ ે .
સા્ુ મૂલ્ય
ં
એક વાર એક યુવક ખ ૂ બ મનરાશ હતો . એ િગવાન બુિ ને િળવા ગયો. યુવકે
િગવાન બુિ ને પોતાના જીવન નુાં મ ૂ લ્ય મવષે એવો સવાલ કયો . િગવાને એને એક
ચળકતો પથ્થર આતયો અને કહ્ુાં “ આની રકિંિત જાણી આવ , પરતુ ધયાન રાખજે વેચવાનો
ાં
નથી.”
યુવક એક બટાકા વેચતા વેપારી પાસે ગયો વેપારીએ પથ્થર ના બદલા િાાં વીસ
રકલો બટાકા આપવા કહ્ુાં . તયાર બાદ યુવકે એક સોની પાસે જઈ પથ્થર બતાવયો .સોની