Page 32 - Balkarandio
P. 32
રહી ખુશ રહેતાાં. જયારે ઘરનુાં કોઈપણ વયસ્તત બીિાર પડે તયારે દાદી ઘરગથ્થુાં ઉપચાર
કરી સારા કરવાની સલાહ આપતા. પણ તે સિયે ઘરના િોિી એવા િારા મપતાજી
દાદીની વાત ને ફગાવી દેતા અને સારવાર િાટે સીધા દવાખાને લઇ જતાાં . અહીં
ે
મપતાજી એવુાં િાનતા કે," આ બધી જૂનવાણી વાતો છ .આવા ઘરગથ્થુાં ઉપચારથી
ે
પહેલાના લોકો સારા થઈ જતા હતા . અતયારનો સિય અલગ છ એવા ઉપચારના
િરોસે ન રહી શકાય.” આિ ત્રણ ચાર વષા નીકળી ગયા . દાદી પોતાના શરીરની
સાંિાળ ઘરગથ્થુ ઉપચારથી જ રાખતા હતા . એકવાર સિય એવો આવયો કે દુમનયાિાાં
રોગચાળો ફાટી નીકળયો . આ રોગચાળાથી દુમનયા ત્રારહિાિ પોકારી ઉઠી . ઘરની
બહાર નીકળવાનુાં દુષ્કર બની ગયુાં . આવી પરરસ્સ્થમતિાાં કારણ વગર ઘરની બહાર ન
નીકળવાનુાં સરકાર દ્વારા એલાન કરી દેવાિાાં આવયુાં . િાાંદગી નાની હોય કે િોટી દરેક
વયસ્તત ઘરની બહાર નીકળતા ગિરાતા હતા,અને દવાખાને જવાિાાં પાછી એ પણ બીક
હતી કે રખેને બીિારી વધી જાય તો !
તેથી ઘરના દરેક સભ્યો શરીરને કોઈ પણ તકલીફિાાં દાદીની સલાહ લેવા લાગ્યા.
જેિ કે શરદી ખાાંસી િોચ આવવી કે િાથુાં દુ:ખવુાં જેવી નાની નાની બીિારીઓ. આ
દરેક બીિારીનો તોડ દાદીિા પાસે િળી રહેતો અને દાદીના કહેવા પ્રિાણે કરવાથી તે
બીિારી સારી પણ થઈ જતી હતી . દાદીના ઘરગથ્થુ ઉપચારથી િાત્ર અિને જ રાહત
ાં
િળતી નહી, પરતુ ગાિના અન્ય બીિાર દદીઓને પણ રાહત િળતી હતી . એ સિયના
િયાનક રોગચાળા સાિે દાદીનો સહારો સૌને િળયો હતો . છલ્લે મપતાજીએ પણ દાદીની
ે
િાફી િાાંગતા કહ્ુાં હતુાં કે 'ઘરના વયવહાર કુશળ વૈ્ને હુાં ઓળખી ન શક્ો .હવે પછી
ા
નાની નાની બીિારી સાિે અિે તિારા આશીવાદ રૂપ આ ઘરગથ્થુ ઉપચારનો સહારો
લઈશુાં' . મપતાજીની વાત સાાંિળી દાદીના ચહેરા પર અનેરો આનાંદ વતાઇ રહ્યો હતો.
ા
બોધ -ઘરગથ્થુાં ઉપચાર શરીરની સાંિાળ રાખવાિાાં કારગત મનવડે છ.
ે