Page 34 - Balkarandio
P. 34
પ્રકૃમતનુાં સ ૂ ક્ષ્િ મનરીક્ષણ કરતા સૌને એવો અહેસાસ થયો કે, “પ્રકૃમત ખીલી રહી
ે
છે,વાતાવરણ સ્વચ્છ થઈ રહ્ુાં છ તેિજ જ ાંગલના પ્રાણીઓિાાં િાાંદગીનુાં પ્રિાણ પણ
ઘટ્ુાં છ.” જ ાંગલનો રાજા મસિંહ આવુાં પરરવતાન આવવા પાછળનાાં કારણો જાણવા તતપર
ે
થઈ ગયો. સૌ પ્રાણીઓ બારીકાઈથી મનરીક્ષણ કરી આનો તોડ લાવવાનુાં મવચારતા હતા.
એવા સિયે નટખટ ટીકુ વાાંદરો િસ્તીિાાં કૂદતો કૂદતો નગરિાાં જઈ ચડયો. નગરનુાં
દ્રશ્ય જોઈને તે આિો બની ગયો . તેના િનિાાં ઘણા પ્રશ્નો ઉદિવયા. એ પ્રશ્નોના જવાબ
િાટે તરત જ ાંગલ તરફ વળયો અને વનરાજ સરહત જ ાંગલનાાં પ્રાણીઓને િેગા કયા.
ા
ટીંકુ વાાંદરો નગરિાાં જોયેલા દ્રશ્ય ની રજૂઆત કરતાાં કહ્ુાં કે, “ નગર ની જન
ે
સાંખ્યા ઓછી થઈ ગઈ લાગે છ? રસ્તાઓ સ ૂ િસાિ થઈ ગયા છ અને જે કોઈ પણ
ે
ે
ે
વયસ્તત બહાર ફરે છ તે પોતાનુાં િોં અને નાક બાંધ રાખીને ફરે છ.હુાં ઘણીવાર તયાાં ઊિો
રહ્યો, દૂર દૂર સુધી નજર દોડાવીને કોઈકને હેરાન કરવાનો પણ મવચાર કયો પણ તયાાં
કોઈ િાણસ હોય તો ને?” ટીંકુ ની વાત સાાંિળી જ ાંગલના પ્રાણીઓ અવાર નવાર
નગરના હાલ જોઈ આવયા. અહીં કોઇએ લોકોને સમ ૂ હિાાં ચચા કરતા પણ જોયા નહીં
ા
કે તેિને ખરેખર સિસ્યા શુાં છ? જાણવુાં હતુાં.
ે
ે
છવટે ટીંકુ વાાંદરો ફરી કોઈના ઘરિાાં જઈ તયાાં થઈ રહેલી વાતો સાાંિળી આવયો .
જેનાથી તેને ઘણુાં દુુઃખ થયુાં. વાતો સાાંિળીને જ ાંગલિાાં આવી જ ાંગલના સૌ સભ્યો ને
િેગા કરી નગરની દયનીય દશાની રજૂઆત કરતાાં કહ્ુાં કે “આખી દુમનયા કોરોના
ે
ા
વાયરસ નાિની િહાિારી થી પીડાઈ રહી છ.આ વાયરસ એકબીજાના સાંપકિાાં
ે
આવવાથી વધી રહ્યો છ.આ બીિારીથી પીરડત જનસાંખ્યાનો આંકડો ઘણો વધી રહ્યો
ે
ે
છ.જેની રોગ પ્રમતકારક શસ્તત ઓછી હોય તેવા લોકો મૃતયુ પણ પામ્યા છ. એટલે સરકારે
એવુાં જાહેર કયુ છ કે િાણસ િાણસ વચ્ચે દૂરી બનાવી રાખવી અને કારણ વગર ઘરની
ે
ું
બહાર નીકળવુાં નહીં.” જ ાંગલના સૌ પ્રાણીઓ આ સાાંિળીને આશ્ચયાિાાં પડી ગયા.