Page 37 - Balkarandio
P. 37
હોસ્સ્પટલિાાં નોકરી િળી ગઈ. તયાાં નમ્રતા પોતાની ફરજ બજાવતી હતી .એવા સિયે
કોરોના વાયરસ નાિની િહાિારી દેશિાાં ફેલાઈ હતી. આ િહાિારીિાાં નમ્રતા ખુશી ખુશી
બધા દદીઓની સેવા કરતી હતી. દદીઓની સેવા કરતાાં કરતાાં નમ્રતાને પણ કોરોના
વાયરસ લાગ્યો . તેિ છતાાં પણ તે રહિંિત હારી નહી. અને કોરોના વાયરસ સાિે લડીને
સ્વસ્થ થઈ ગઈ. સ્વસ્થ થઈ પુનુઃ દદીની સેવા કરવા લાગી ગઈ.આિ લોકોની સેવા
કરવાથી નમ્રતાને ઘણો આનાંદ િળતો હતો.
બોધ : આપણે કોઈ વયસ્તત ની સેવા કરશુાં કે કોઈને િદદરૂપ થઈશુાં તો ઈશ્વર આપણા
કાયાથી પ્રસન્ન થઈ આપણને શ્રેષ્ઠ ફળ આપશે .
Hetal Desai.
Shreevallabh Ashram's Smt. S P Patel School Antalia-Bilimora
પ્રાિાભણકતા
એક નગર હતુાં. આ નગરના લોકો પોતાનુાં જીવન સુખિય રીતે પસાર કરતા હતા.
આ નગરના સીિાડે દર રમવવાર ના રદવસે એક િોટુાં બજાર િરાતુાં હતુાં. આ બજારિાાં