Page 41 - Balkarandio
P. 41
આિ ને આિ રદવસો પસાર થવા લાગ્યા. રામુ ભબચારો કાિ કરીને થાકી જતો, પણ
શામુ તો દરરોજ િાત્ર િગવાનનુાં નાિ લેતો અને તયાાં જ બેસી રહેતો. સિય વીતવા
લાગ્યો. ખેતરિાાં લીલોછિ પાક લહેરાવા લાગ્યો. આ જોઈને રામુ ખ ૂ બ ખુશ થયો. શામુ
પણ ખ ૂ બ ખુશ થયો કે , “ જો િેં િહેનત કરી તેને કારણે કેવો લીલોછિ પાક લહેરાઈ ઉઠયો
ે
ા
છ !” તો શામુએ પણ કહ્ુાં કે, િેં રોજ િગવાનની પ્રાથાના કરી આશીવાદ િાગ્યા. તેિની
કૃપાથી આવો પાક લહેરાયો છ! આ સાાંિળી રામુ ખ ૂ બ જ ઉદાસ થઈ ગયો પણ કઈ બોલ્યો
ે
ાં
નહીં.
થોડા રદવસોિાાં પાક તૈયાર થઈ ગયો . આથી વેપારી આવયો અને તેણે પૈસા આપી
પાક ખરીદી લીધો. આ પૈસા આવવાથી રામુ અને શામુ ખ ૂ બ ઉતસાહીત થઈ ગયા. પરતુ
ાં
ઘરે ગયા બાદ પૈસાની વહેંચણી બાબતે બાંન્ને વચ્ચે રકઝક શરૂ થઈ. રામુ કહે , ‘ િહેનત
િેં કરી આથી પાક પાક્ો . િને વધારે પૈસા િળવા જોઈએ. ‘તો શામુ કહે,’ રોજ િગવાનના
આશીવાદ િાટે િાંરદરે હુાં ગયો. િગવાનની કૃપાથી જ આ પાક પાક્ો. િાટે િને વધારે
ા
પૈસા િળવા જોઈએ. ‘
આખરે ઝઘડો ગાિના સરપાંચ પાસે પહોંચ્યો. સરપાંચ ચતુર હતા. આથી તેિણે રામુ
અને શામુને એક કાિ સોંતયુાં. બાંન્નેને ચોખાિાાં દાળ િેળવેલી એક એક થેલી આપીને
કહ્ુાં, કાલ સવાર સુધીિાાં આ ચોખાિાાંથી દાળ અલગ કરીને જે લઈ આવે તેને વધારે
“
પૈસા િળશે.” આ સાાંિળી રામુ તો ઘરે ગયો અને દાળ – ચોખા અલગ કરવા લાગી ગયો.
બીજી બાજુ શામુ તો થેલી લઈ િાંરદરિાાં ગયો અને િગવાનને પ્રાથાના કરી કૃપા
વરસાવવા કહ્ુાં. ને ઘેર આવી શાાંમતથી ઊંઘી ગયો. ભબચારો રામુ આખી રાત દીવાના
અજવાળાિાાં દાળ – ચોખા અલગ કરતો રહ્યો.
સવાર થતાાં જ રામુ સરપાંચ પાસે જેટલા દાળ – ચોખા અલગ થયા હતા તે લઈ
પહોંચી ગયો. શામુ તો િાંરદરિાાં જેવી ગુણ મ ૂકી હતી તેવી જ લઈ આવયો. એને એિ હતુાં