Page 36 - Balkarandio
P. 36
રકશન તેના પરરવાર સાથે આનાંદથી રહેતો હતો . ગાિ નાનુાં હોવાથી તયાાં એક પણ શાળા
ન હતી . એટલે તે ગાિના બાળકો િાતા - મપતાને ખેતીકાિિાાં િદદ કરતા અને એ રીતે
હસતાાં રિતાાં જીવન વીતાવતાાં.
ગાિિાાં થોડા વષો બાદ એક મશભક્ષત સરપાંચની શુિ િાવનાથી એક શાળાનુાં મનિાણ
ા
કાયા થયુાં.તે સરપાંચે ગાિના ગરીબ બાળકોના અભ્યાસ િાટે શાળા બનાવી. દાનેશ્વરી
સરપાંચે ગરીબ બાળકોને મવના મ ૂ લ્યે અભ્યાસની વયવસ્થા કરી આપી હતી. આ શાળાિાાં
ખેડૂતની દીકરી નમ્રતા પણ િણવા ગઈ.નમ્રતા સ્વિાવે સેવાિાવી અને ઉતસાહી છોકરી
હતી . તે શાળાિાાં ખ ૂ બ જ રસપ ૂ વાક અભ્યાસ કરતી અને કોઈ પણ કાિ િાટે ઉતસુકતા
બતાવતી ક્ારેક કોઈ બાળક રિતાાં પડી જાય તો તેની િદદ કરવા જતી . સેવાિાવના
સાંસ્કાર એને તેના િાતા-મપતા પાસેથી િળયા હતા . નમ્રતાએ પ્રાથમિક મશક્ષણ પ ૂ ણા કયા ા
બાદ વધુ અભ્યાસ કરવાની ઇચ્છા િાતા–મપતા સાિે વયતત કરી પરતુ ગાિિાાં િાધયમિક
ાં
શાળા ન હતી . ગાિથી ૧૪ રક.િી.ના અંતરે એક શાળા હતી . તયાાં એક િોટી નદી ઓળગીને
ાં
જવુાં પડે તેિ હતુાં .આવી કપરી પરરસ્સ્થમતિાાં પણ નમ્રતાએ હાર ન િાની અને તકલીફ
વેઠી અભ્યાસ પ ૂ ણા કયો હતો. ગાિના સૌ તેની મનડરતાથી ઘણા પ્રિામવત હતા.
ધોરણ ૧૦ નો અભ્યાસ પ ૂ ણા કયા પછી આગળ કયો કોસા કરવો તેના મવશે મવચાયુ.
ું
ા
તયાાં તેની મુલાકાત શાળાના ઉચ્ચ મશક્ષણ અમધકારી સાથે થઇ. નમ્રતા તેિની સાિે
મવનય પ ૂ વાક પોતાના આગળના અભ્યાસ િાટે કોસા અંગેના મુાંઝવણની રજૂઆત કરી.
શાળાના ઉચ્ચ મશક્ષણ અમધકારી નમ્રતાને નમસિંગ કોસા કરવાની સલાહ આપી. તે પોતાના
ઘરે જઈ િાતા મપતા પાસે નમસિંગ કોસા કરવાની પરવાનગી િાગી. તેના િાતા મપતા
િાંજૂરી આપી. અને જોતજોતાિાાં નમ્રતા નસા બની ગઈ .
નસા બનીને નમ્રતા ખાનગી હોસ્સ્પટલિાાં તાલીિ લેવા લાગી .એિ પણ નમ્રતાને
નાનપણથી જ લોકોની સેવા કરવાિાાં ઘણો રસ હતો . થોડા સિય બાદ નમ્રતાને સરકારી