Page 39 - Balkarandio
P. 39
સચચાઈનુ મહત્વ
ં
નવાપુર નાિનુાં એક ગાિ હતુાં. એ ગાિિાાં રિણિાઈ નાિનો એક ખેડૂત રહેતો હતો.
તે ખ ૂ બ જ િહેનતુ અને પ્રાિાભણક હતો. રિણના કુટુાંબિાાં તેની પતની રાધા અને તેનો પુત્ર
શ્રવણ રહેતા હતા. શ્રવણ િણવાિાાં ખ ૂ બ જ હોંમશયાર હતો. તે મશક્ષકોનો પણ િાનીતો
હતો.
એકવાર તે શાળાએ જતો હતો તયારે રસ્તાિાાં તેના મિત્રો તેને િળયા. તેઓ સૌ વાતો
કરતા કરતા શાળાએ પહોંચ્યા. તયાાં એક મવ્ાથથીઓ િોટી ગાડીિાાંથી ઊતયો. આ જોઈ શ્રવણે
તેના મિત્રોને પ ૂ છ્ુાં, “ આ કોણ છ? “તો એના મિત્રોએ કહ્ુાં, એનુાં નાિ કરવ છ. તેના
ે
ે
ૈ
મપતા ખ ૂ બ જ પૈસાદાર છ. શ્રવણે કરવને જોયો તયારથી જ તેની સાથે દોસ્તી કરવાનુાં
ે
ૈ
મવચાયુ. પરતુ શ્રવણના બીજા દોસ્તોને તે પસાંદ ન હતો.
ું
ાં
એક રદવસ શ્રવણના વગાિાાં કોઈએ ખ ૂ બ જ કચરો નાખેલો હતો. તે જોઈ સાહેબ
ગુસ્સે થઈ ગયા. તેિણે કચરો નાખનારનુાં નાિ પ ૂ છ્ુાં , તો કરવે શ્રવણનુાં નાિ આતયુાં.
ૈ
શ્રવણે સાહેબને કહ્ુાં કે તેણે કચરો નાખ્યો નથી પણ સાહેબે શ્રવણની વાત સાાંિળયા મવના
તેને વગાિાાં ખ ૂ બ ભખજાયા અને સજા પણ કરી. તે રદવસથી શ્રવણને કરવ પર ખ ૂ બ ગુસ્સો
ૈ
ચડયો હતો. આ ઘટના શ્રવણ ભ ૂ લી શકતો નહોતો. તેણે િનોિન બદલો લેવાનુાં નક્કી
ૈ
કયુ. આથી તેણે તેના દોસ્તો સાથે િળીને કરવ સાથે દોસ્તીની વાતો કરી, અને શ્રવણે
ું
કરવ સાથે દોસ્તી કરી લીધી. પરતુ શ્રવણ િાટે તો આ દોસ્તી િાત્ર એક દેખાડો હતો.
ૈ
ાં
બે – ત્રણ રદવસ પસાર થયા બાદ કરવ ગેરહાજર હતો તે રદવસ વગાિાાં ગુજરાતીના
ૈ
મશક્ષકે પ્રવૃમિ આપી અને બે રદવસિાાં આપવા જણાવયુાં. બીજા રદવસે શ્રવણે કરવને કહ્ુાં
ૈ
કે ગઈકાલે જે ગુજરાતીિાાં જે પ્રવૃમિ આપી હતી તે આવતીકાલે સાહેબ લેવાના નથી.