Page 38 - Balkarandio
P. 38
જીવન જરૂરરયાતની તિાિ ચીજો િળી રહેતી. નગરના બધા લોકો આ બજારિાાંથી જ
ખરીદી કરતા.
એકવાર ગોપાલ નાિનો દસેક વરસનો એક નાનકડો છોકરો તેના િાતામપતા સાથે
આ બજારિાાં આવયો હતો. તે ખ ૂ બ જ ખુશ હતો. તે તેના િાતામપતા સાથે બજારિાાં ઘણુાં
ફયો. તેઓ જયારે ઘરે પાછા ફરી રહ્યા હતા તયારે તેણે એક બેટ વેચવાવાળા પાસે જઈ
બેટની રકિંિત પ ૂ છી. બેટવાળાએ બેટના પચાસ રૂમપયા કહ્યા. ગોપાલે એક બેટ ખરીદી.
ગોપાલના મપતાએ સો રૂમપયાની નોટ બેટવાળાને આપી. બેટવાળાએ બાકીના પૈસા
ગોપાલને આતયા. ગોપાલે તે પૈસા પોતાના ભખસ્સાિાાં મ ૂ કી દીધા અને તે િાતામપતા
સાથે ઘરે પાછો ફયો.
બીજે રદવસે ગોપાલના મપતાજીએ પેલા બાકી વધેલા પૈસા િાગ્યા. ગોપાલે પોતાના
ભખસ્સાિાાંથી પૈસા કાઢીને મપતાજીને આતયા. તેિણે જોયુાં તો તેિને કઈક ગરબડ લાગી.
ાં
કારણકે એિણે બેટવાળાને સો રૂમપયા આતયા હતા. બેટની રકિંિત પચાસ રૂમપયા હતી. તો
તેણે પચાસ રૂમપયા પાછા આપવાના હતા. તેના બદલે તેણે પચાસની બે નોટ આપી દીધી
હતી. આ જોઈને ગોપાલ તથા તેના મપતાજીને ખ ૂ બ જ અફસોસ થયો. તેઓએ આ પૈસા
પાછા આપવાનુાં નક્કી કયુ.
ું
પછીના રમવવારે ગોપાલ અને તેના મપતાજી બજારિાાં ગયા. તયાાં તેિણે બેટવાળાને
જોયો. તેઓ તેની પાસે ગયા અને આગલા રમવવારની વાત કહી અને બેટવાળાને પચાસ
રૂમપયા પાછા આતયા.બેટવાળો તો મવચારતો જ રહી ગયો. તે ખ ૂ બ જ ખુશ થયો. તેણે બે
હાથ જોડીને ગોપાલ તથા તેના મપતાજીનો આિાર િાનતા કહ્ુાં, “ તિારા જેવા પ્રાિાભણક
લોકો િાગ્યે જ જોવા િળ છ. “
ે
ે
બોધ : આપણે હાંિેશા પ્રાિાભણક બનીને રહેવુાં જોઈએ.