Page 42 - Balkarandio
P. 42
કે િગવાને દાળ – ચોખા અલગ કરી દીધા હશે. સરપાંચે ગુણ ખોલી જોયુાં તો દાળ – ચોખા
િેગા જ હતા. આ જોઈ શામુ તો કઈ બોલ્યો નહીં.
ાં
સરપાંચે રામુને વધારે પૈસા આપવાનો મનણાય કયો. શામુને હવે િાન થયુાં કે તેણે પોતે
ું
િહેનત કરી જ ન હતી. આથી હવેથી તેણે િહેનત કરવાનુાં નક્કી કયુ. તેણે રામુની પણ
િાફી િાાંગી. રામુએ તેને િાફ કયો. તે બાંન્નેએ સરપાંચનો પણ આિાર િાન્યો અને પોતાના
ઘર તરફ રવાના થયા.
બોધ : િહેનત કરવાથી તેનુાં ફળ િળ જ છે.
ે
Hemisha Patel
Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi
વાિીની મીઠાશ
ાં
એક સુાંદર હરરયાળ ગાિ હતુાં. આ ગાિિાાં ઘણા બધા પરરવારો રહેતા હતા.
તેિાાં જ એક ધનીશેઠનુાં સુખી સાંપન્ન પરરવાર હતુાં. જેિાાં પોતે , તેિના પતની અને
તેિના બે પુત્રો બધા હળીિળીને રહેતા.