Page 30 - Balkarandio
P. 30

ખેડૂત નો સૌથી િોટો દીકરો સિજદાર હતો, એને સાચા સિય ની જાણ હતી , જેથી

               એણે સિય પર કાપણી કરી અને િબલખ પાક િેળવયો .



                  બોધ: આપણે બધા કાયો સિય પર કરવા જોઇએ .





                                                  સોનાની  સવાર




                     એક ગાિિાાં એક વેપારી રહેતો હતો. એક વાર એને વેપાર િાાં ખોટ જવા લાગી ખોટ

               પ ૂ રવા એણે એની પ ૂ જી વેપાર િાાં લગાવી. પરતુએ બધી સાંપમત ખોઈ ્ુકયો.
                                     ાં
                                                                ાં

                     આખરે એ રહિંિત હારી ગયો.  નવો વેપાર કરવા તે ગિરાતો હતો અને ઘરિાાં પૈસાની


               ત ાંગી થવા  લાગી.



                     એક રાત્રે એ ઘરથી દૂર જ ાંગલિાાં ચાલી નીકળયો . ચાલતા ચાલતા ઘણો દૂર આવી

               ગયો  .  એને  ખ ૂ બ  તરસ  લાગી  હતી.  એ  પાણી  શોધવા  લાગ્યો.  એવાિાાં  એક  કૂતરાના


               િસવાનો અવાજ આવયો અવાજની રદશા િાાં આગળ જતા એને નદી િળી. વેપારીએ પાણી


               પીધુાં , પરતુ એ કૂતરો હજી  સુધી િસી રહ્યો હતો . વેપારી સિજી ગયો કે કૂતરો એના
                           ાં
               પડછાયાથી  ગિરાતો  હતો  .  થોડીવાર  પછી  કૂતરાએ  રહિંિત  કરીને  પાણીિાાં


               છલાાંગ  લગાવી એને પાણી િળી ગયુાં .



                     આ જોઈ વેપારીને મશક્ષા િળી કે જીવનિાાં આગળ વધવા છલાાંગ લગાવવી પડશે.

               આટલુાં સાંકલ્પ કરતા જ એની અંદર નવો ઉતસાહ જાગ્યો .







                     એ નવી સવારે સ ૂ રજના રકરણોની સાથે જાણે એને નવુાં જીવન િળયુાં .એ રદવસનો


               સ ૂ રજ જાણે એના િાટે સોનાનો સ ૂ રજ ઊગ્યો .
   25   26   27   28   29   30   31   32   33   34   35