Page 26 - Balkarandio
P. 26

એક વખત ચોિાસાની ઋતુ આવી. મ ૂ શળધાર વરસાદ  વરસતો હતો પરતુ ખુશીએ તો
                                                                                                ાં

               શાળાિાાંિણવા િાટે તો  જવુાં જ હતુાં. પણ  વરસાદ પડતા ખુશીની િાતાને ખેતરિાાં વાવણી

               ક્ારે થઈ રહેશે તેની ભચિંતા થતી  હતી. ખુશી  િાતાને કહ્ુાં કે , “ િાાં વરસાદ ખ ૂ બજ વરસે છે


               પણ િારે મનશાળ તો જવુાં જ પડશે .” િાાંએ કહ્ુાં , “ બેટા આજે મનશાળ  જા પણ કાલથી ના
                                 ે
                                                                                         ે
               જતી અને ખેતરના કાિોિાાં  િને િદદ કરજે.”




                    ખુશી   મનશાળ   ે  ગઈ તે    રદવસે    શાળાિાાં મનબાંધ   લેખન સ્પધા હતી.ખુશીએ ખ ૂ બ જ
                                                                                        ા

              ઉતસાહથી િાગ લીધો.  પરતુ  બીજા રદવસેથી ખેતરિાાં વાવણીનુાં કાિ હોવાથી ખુશી મનશાળ                  ે
                                           ાં
              જઈ શકી નહીં . ખુશીને મનશાળ જવાનુાં ઘણુાં િન થતુાં પણ િાતાના કહેવાથી એ ખેતરના અને
                                              ે

              ઘરના કાિિાાં િદદ કરતી.




                    શાળાિાાં મનબાંધ લેખન સ્પધાનુાં પરરણાિ જાહેર થયુાં. ખુશીને પ્રથિ સ્થાન અને ઇનાિ
                                                   ા

              પ્રાતત થયુાં હતુાં. જયારે એનુાં નાિ જાહેર કરવાિાાં આવયુાં, તયારે એ  ઇનાિ લેવા િાટે  ખુશી િાંચ


              પર ઉપસ્સ્થત ન હતી. તેથી  તેના વગા  મશભક્ષકા વષાબહેન મવચારવા લાગ્યા કે,“ખુશી  તો
                                                                       ા
              િણવાિાાં હોમશયાર અને ખ ૂ બજ ઉતસારહત છોકરી છે એ શાળાિાાં શા િાટે  આવતી નથી  ?”


              એિ મવચારી ને  વષાબહેન ખુશીના ઘરે ગયા. તેિણે ખુશીને સ્પધાિાાં પ્રથિ સ્થાને આવવા
                                                                                    ા
                                     ા
              બદલ ખ ૂ બ અભિનાંદન પાઠવયા અને શાળાિાાં ન આવવાનુાં કારણ પ ૂ છ્ુાં. ખુશીની િાતાએ


              જવાબ આપતા કહ્ુાં કે, “  છોકરી જાતને વધારે િણાવીને શુાં કરવુાં  છે? ” ખુશીની િાતાની આવી


              વાત સાાંિળીને વષાબહેનને ખ ૂ બ દુ :ખ થયુાં. તેિણે િાતાને સિજાવવા િાટે પોતાના હાથિાાં
                                    ા

              રહેલુાં પુસ્તક ખોલી તેિાાંથી  આપણાાં દેશના પ્રથિ િરહલા રાષ્રપમત શ્રીિમત પ્રમતિા પાટીલ,

              અવકાશ  મવજ્ાની  કલ્પના  ચાવલા  ,િારતના  પ્રથિ  આઈ.પી.એસ  અમધકારી  રકરણ  બેદી


              વગેરે ના ભચત્ર બતાવી એિની વાતો કરતાાં એિને ખ ૂ બ પ્રેિપ ૂ વાક સિજાવયુાં કે ,દીકરીઓને


              શા િાટે િણાવી જરૂરી છે ? િણેલી દીકરી િાત્ર કુટુાંબને જ નરહ પણ સિાજ ને પણ ગૌરવ
   21   22   23   24   25   26   27   28   29   30   31