Page 21 - Balkarandio
P. 21
Shreevallabh Sanskar Dham’s Smt. Shobhaben Pratapbhai Patel
Day Boarding School – Killa Pardi
ં
ં
ં
હસનુ બચ્ુ
રહિાલય પવાત પરના િાનસરોવરિાાં દૂધ જેવી સફેદ પાાંખવાળા હાંસો
રહેતા હતા. તેિાાં એક હાંસનુાં નાનુાં બચ્્ુાં તેના િાતા – મપતા સાથે રહેતુાં હતુાં.
એતવાર તેઓ ફરવા ગયા. ઉડતા – ઉડતા ખ ૂ બ દૂર ગયા ને થાકી ગયા. તેથી
એક નાના સરોવર કાાંઠે બેઠા. નાના બચ્ચાાંને ખ ૂ બ ભ ૂ ખ લાગી. તેથી તેણે તેની
ે
િાને કહ્ુાં, “િને ખ ૂ બ ભ ૂ ખ લાગી છ. તો હુાં આસપાસિાાંથી કઈંક દાણા વીણીને
ખાઈ લઉં ?” તો તેની િાએ કહ્ુાં, ના આપણે તો િાનસરોવરનાાં હાંસો છીએ. આપણે
તો િોતીનો ચારો ચણનારા છીએ. જયારે આપણે ઘરે પહોંચીશુાં તયારે ખાઈશુાં.
અહીંનાાં દાણા આપણાાં િાટે નથી. આિ, ઘણુાં સિજાવયુાં પણ બચ્્ુાં િાન્યુાં નહીં
ને દાણા ચણવા ચાલ્યુાં ગયુાં.