Page 17 - Balkarandio
P. 17

બોધ – માતા આપિી સૌથી પહેલી સાચી મમત્ર છે તેનાથી કોઈપિ વાત છુપાવવી

               જોઈએ નહીં.

               Julie Patel


               Shreevallabh Sanskar Dham’s Smt. Shobhaben Pratapbhai Patel
               Day Boarding School – Killa Pardi






















                                                  કાગડાની હરીફાઈ





                                                                                                            ે
                     એક કાગડો હતો. તેને અભિિાન હતુાં કે, “ તે જ સૌથી ચતુર અને તાકાતવર છ.”
               બીજા કાગડાઓએ આ કાગડાને પાઠ િણાવવાનુાં  નક્કી કયુ.
                                                                                 ું


                     તેિણે  અભિિાની  કાગડાને  કહ્ુાં,  “આપણે  એક સરખા  કદની  થેલીિાાં એક સરખુાં


               વજન લઈને ઊડીશુાં . જે સૌથી વધારે અંતર સુધી ઉડશે તે જીતી જશે. સૌથી ચતુર અને

               બળવાન પણ તે જ ગણાશે.”



                     બીજા કાગડાઓએ એક સરખા કદની થેલીિાાં  એક સરખુાં  વજનનુાં િીઠુાં િરીને તેઓ


               પાંજાિાાં થેલી લઈને હરીફાઈિાાં ઊડયા. પણ અભિિાની કાગડો પોતાની થેલીિાાં રૂ િરી

               લાવયો હતો.
   12   13   14   15   16   17   18   19   20   21   22