Page 14 - Balkarandio
P. 14

બધા જ સભ્યોનુાં પણ ચેકઅપ કરવાિાાં આવયુાં  અને બે  અઠવારડયા સુધી ઘરથી બહાર


               નીકળવાની ના પાડી.



                     નાની પરી હોસ્સ્પટલનો એક – એક રદવસ ગણતી હતી. અંતે પરી સારી થઈને  ઘરે


               તો આવી; પરતુ તેણે  બધાને  હાથ જોડીને િાફી િાગતાાં, પ્રાથાના કરતા કહ્ુાં હતુાં કે,
                               ાં
               “કોરોનારૂપી  રાક્ષસથી      બચવા  િાટે  આપણે  સુરક્ષાકિથીઓઓ  દ્વારા  આપવાિાાં  આવતી


               સ ૂ ચનોને ધયાનિાાં લેવી ખ ૂ બ જ જરૂરી છે.આપણે સાથે િળીને ઘરિાાં સુરભક્ષત રહીશુાં


               તો જ આ રાક્ષસનો નાશ કરી શકીશુાં અને મુતતિયા વાતાવરણિાાં ફરી પહેલાાંના જેવો
                                                                        ા
               જ આનાંદ લઈ શકીશુાં. ” આટલુાં બોલી પરીએ આકાશ તરફ જોઈ િગવાનનો આિાર


               િાન્યો હતો.


                      બોધ  –  આપિે  વડીલોની  વાત  ધ્યાનથી સાંભળવી  જોઈએ અને  ખોટી  જીદ  કરવી

               જોઈએ નહીં.






                                                  એકતાિાાં બળ


                     એક ઝાડ નીચે એક િોટી રાણીકીડી પોતાની સાથી કીડીઓ સાથે આનાંદ- રકલ્લોલથી


               રહેતી હતી.પરતુ એક વખત િીઠી વસ્તુ  જોઈને ખાવાની લાલચિાાં  બીજી કીડીઓ વચ્ચે
                               ાં
               ઝઘડો થઈ  ગયો.જેના કારણે બધી કીડીઓ અલગ અલગ રહેવા લાગી. થોડો સિય િાટે


               તેિને આ પ્રકારનુાં જીવન સારુ લાગ્યુાં .પરતુ ધીિે ધીિે નાની  િોટી મુશ્કેલીઓનો સાિનો
                                                            ાં
                                               ાં
               કરવો પડતો હતો. કીડીઓનુાં આ રીતે જુદાાં રહેવાનુાં  રાણીકીડીને  ગમ્યુાં નહીં.



                     રાણીકીડીએ બધી કીડીઓને બોલાવીને કહ્ુાં કે,“ આ રીતે આપણે એકબીજાથી દૂર રહી

               અલગ અલગ રહીશુાં, તો આપણે ઘણી મુશ્કેલીનો સાિાનો કરવો પડશે.આપણે સાથે રહીને


               મુશ્કેલીનો સાિનો કરીશુાં તો આપણે જરૂર સફળતા પ્રાતત કરી શકીશુાં.” પરતુ એક ઘિાંડી
                                                                                                ાં

               કીડીએ રાણીની વાત િાની નહીં. તે એકલી જ રહેવા લાગી. થોડા જ સિયિાાં વષાઋતુ
                                                                                                          ા
   9   10   11   12   13   14   15   16   17   18   19