Page 10 - Balkarandio
P. 10
માળો
એક હતો ચકલો અને એક હતી ચકલી. બાંને ખ ૂ બ િહેનતુ.ઉનાળાના રદવસો શરૂ
થયા. એિને િાળો બાાંધવો હતો. પણ એિને ક્ાાંય જગ્યા ન િળી. ખ ૂ બ પ્રયાસ કયા
ા
પછી તેિને એક જગ્યા િાળો બાાંધવા િાટે અનુકૂળ લાગી. એ જગ્યાએ ચકલો અને
ચકલી િાળો બાાંધવા તણખલાઓ શોધી જિા કરવા લાગ્યા. જયારેિાળો બાાંધવાની
ાં
શરૂઆત કરી પણ િાળો બાાંધે અને પડી જાય, િાળો બાાંધે અને પડી જાય. પરતુ
બાંનેએ પોતાના પ્રયતનો ચાલુ રાખ્યા. એક રદવસ બે રદવસ ત્રણ રદવસ ભબચારા બન્ને
આખો રદવસ તણખલા શોધી લાવી િાળો બાાંધવાની શરૂઆત કરે તયાાં તો ત ૂ ટી જાય
ે
પણ પોતાની રહિંિત હાયા મવના પોતાની િહેનત ચાલુ રાખી. છવટે એિની િહેનતનુાં
ા
ફળ તેિને િળયુાં. અને સતત પ્રયતનને અંતે એિનો ખ ૂ બ સુાંદર િાળો બનીને તૈયાર
થયો.ચકલો અને ચકલી રાજી ખુશી એિાાં રહેવા લાગ્યા.
સાર : જીવનમાં કોઈ પિ મુશ્કેલીઓ આવે તો એનાથી હતાશ થઈ અને પ્રયત્નો
ં
ં
છોડી દેવા નહીં હમેશા મહેનતનુ ફળ મળે જ છે એ યાદ રાખી અને મહેનત કરતા
ં
રહેવુ.
Hemina Bariya
Shreevallabh Ashram’s M C M Kothari International Girls’
Residential School – Killa Pardi