Page 7 - Balkarandio
P. 7
સાચો ન્યાય
ચાર િાઈઓ હતા. તેઓને પાલતુાં પ્રાણીઓ ખ ૂ બ ગિતા. તેથી ચારેય િાઈઓએ
િળીને એક ભબલાડી લાવયા. તેની ખ ૂ બ કાળજી રાખતા. એક રદવસ રાત્રે બેઠા હતા
ા
તયારે તેિણે ભબલાડી ના િાગ પાડવાનુાં મવચાયુ. અને ચારેય િાઈઓએ ભબલાડીનો એક
એક પગ વહેંચી લીધો. થોડા રદવસો વીતી ગયા. એક રદવસ ભબલાડીના પગિાાં ઇજા
થઇ.ચારેય િાઈઓ િાાંથી જેના િાગે એ પગ આવયો હતો, તે િાઈએ ભબલાડીના પગે
િલિ લગાવી પાટો બાાંધયો.
ચારે િાઈઓની રૂની એક ફેતટરી હતી. એક રદવસ ઘરે લાઈટ જવાથી ચારે િાઈઓ
િીણબિી સળગાવી બેઠા બેઠા વાતો કરતા હતા. ભબલાડી પણ તયાાં જ બેઠી હતી. એવાિાાં
અચાનક ભબલાડીનુાં ધયાન ઉંદર પર જતાાં ભબલાડીએ ઝડપથી તરાપ િારી. જેના કારણે
િીણબિી નીચે પડી ગઈ. ભબલાડીના પગ ઉપર બાાંધેલો પાટો સળગી ઉઠયો. ભબલાડી
પોતાનો જીવ બચાવવા આિ-તેિ િાગતા િાગતા રૂની ફેતટરીિાાં જઈ પહોંચી. તેથી
ફેતટરી આખી સળગી ગઈ. ઘણુાં બધુાં નુકસાન થયુાં. આ વાત પાંચ સુધી ગઈ. પેલા ત્રણેય
િાઈઓએ પાંચને ફરરયાદ કરી કે,” આ ભબલાડીના એક પગિાાં બાાંધેલા પાટાના લીધે આટલુાં
બધુાં નુકસાન થઈ ગયુાં છે. અિને સાચો ન્યાય આપો.” પાંચે ્ુકાદો આતયો કે,” પાટા બાાંધેલા
પગિાાં તો ભબલાડીને ઇજા થઇ હતી મુખ્ય કારણ તો જે પગ સારા છે તેના લીધે જ ભબલાડી
પેલી ફેતટરીિાાં િાગીને ગઈ અને આગ લાગી.” પાંચની વાત તેઓને સિજાઈ. આ ત્રણેય
િાઈઓએ પેલા એક િાઈને િાફી િાાંગી અને ફરી પાછા હળીિળીને રહેવા લાગ્યા.