Page 6 - Balkarandio
P. 6

સાચો મમત્ર



                     નદીના રકનારે એક ગાિ આવેલુાં હતુાં. એ નદી રકનારે ગુલાબ, િોગરો, ચાંપો,


               સ ૂ રજમુખી, કરેણ, જેવા રગબેરગી બૂલો ના છોડ હતા. તયાાં િધિાખી અને કાચબાિાઈ
                                          ાં
                                                ાં
               રહેતા હતા. બાંનેની ખ ૂ બ દોસ્તી હતી. િધિાખી એક બૂલ પરથી બીજા બૂલ પર જઈ


               આનાંદ િાણતી હતી અને િધ િેગુ કરતી હતી.



                     એકવાર અચાનક નદીિાાં પ ૂ ર આવયુાં. નદી રકનારાની બધી જગ્યાએ પાણી પાણી


               થઇ ગયુાં. િધિાખીનો બધો જ િધુર રસ પાણીિાાં જતો રહ્યો અને િધિાખી પાણીિાાં

               તણાવા લાગી. તેવાિાાં કાચબાિાઈ તયાાંથી પસાર થતા હતા.



                     તેણે  િધિાખીને પાણીિાાં ડૂબતાાં જોઈ અને તરત જ પાણીિાાં કૂદી પડયો અને


               તેને  પોતાની  પીઠ  પર  બેસાડીને  નદીને  પેલે  પાર  લઈ  ગયો.  આિ  કાચબાએ

               િધિાખીનો જીવ બચાવયો.



                     એક રદવસ એક મશકારીની જાળિાાં કાચબો ફસાયો.  મશકારી કાચબાને લઈને જતો


               હતો તે િધિાખીએ જોયુાં. િધિાખી તો પોતાના મિત્રને બચાવવા દોડી અને મશકારીના


               િોં ઉપર ખ ૂ બ ડાંખ િાયા. જેથી મશકારી પોતાને િધિાખીથી બચાવવા જાળ છોડી
                                           ા
               િાગ્યો.કાચબાિાઈ જલ્દી જલ્દી જાળિાાંથી બહાર નીકળી ગયા અને ઝાડીિાાં છુપાઈ


               ગયા.



                     આવી રીતે બાંને મિત્રોએ એકબીજાની િદદ કરી.


               બોધ :સાંકટ સિયે જે મિત્ર કાિિાાં આવ તે જ ખરો મિત્ર કહેવાય.
                                                               ે
   1   2   3   4   5   6   7   8   9   10   11