Page 8 - Balkarandio
P. 8
ા
પયાવરિ જાળવિી આપિી જવાબદારી
એક જ ાંગલ હતુાં. એ જ ાંગલિાાં ઘણા બધા પાંખીઓ પોતાના િાળા બનાવીને રહેતા
હતા. એ જ ાંગલિાાં ઘણા બધા પ્રવાસીઓ ફરવા િાટે પણ આવતા હતા. એક રદવસ એક
પ્રવાસી કુટુાંબ જ ાંગલ જોવા આવયુાં. બપોર થયો અને અને બધા જિવા બેઠા. જિી રહ્યા
પછીનો કચરો તયાાં જ ાંગલિાાં ફેંકીને જતાાં રહ્યાાં. એક પાંખીનુાં બચ્્ુાં િાળો બનાવવા િાટે
ઘાસ િેગુાં કરતુાં હતુાં. તયાાં તેની ચાાંચિાાં પ્રવાસીઓએ પાડેલો તલાસ્સ્ટકનો કચરો સાથે આવી
ગયો અને પાંખીનો શ્વાસ રુધાવા લાગ્યો.પાંખી િરી ગયુાં. તે પાંખીની િાતા પાંખીના રાજા િોર
ાં
પાસે ફરરયાદ લઈને ગઈ. િોરે કહ્ુાં કે,” આપણે જ ાંગલના રાજા મસિંહને કહીશુાં તે આપણી
બધી સિસ્યાઓનો હલ કરશે” . આ વાત સાાંિળી જ ાંગલના રાજા એ નક્કી કયુ કે આ
ું
જ ાંગલિાાં કોઈપણ પ્રવાસીઓએ આવવુાં નહીં. જ ાંગલના દરેક ગેટ પાસે એક એક પ્રાણીઓને
ઊિા રાખી દીધા. તયાર પછી જ ાંગલિાાં કોઈને પણ ફરવા ની રહિંિત થતી નહીં.
બધા લોકો ભચિંતાિાાં પડી ગયા અને મસિંહ પાસે આજીજી કરી કે,” અિને જ ાંગલિાાં
ફરવાની િાંજૂરી આપો” તયારે મસિંહે કહ્ુાં કે,” િને વચન આપો કે જ ાંગલિાાં કોઈપણ તલાસ્સ્ટક
કચરો ફેંકશે નહીં અને જયારે લોકો તલાસ્સ્ટક કે કચરો આિતેિ નાખશે તે જ રદવસથી
જ ાંગલિાાં આવવાની િાંજૂરી િળશે નરહ.” તયારબાદ બધા લોકોએ વચન આતયુાં કે, “હવે
અિે કોઈપણ જગ્યાએ તલાસ્સ્ટક ફેંકીશુાં નહીં અને પયાવરણને બગાડીશુાં નહીં અને દરેકે
ા
પ્રમતજ્ા લીધી કે અિે પયાવરણની જાળવણી કરીશુાં. “
ા
Bhavna Rathod.
Shreevallabh Ashram’s M C M Kothari International Girls’
Residential School – Killa Pardi