Page 13 - Balkarandio
P. 13
કોરોના રાક્ષસ અને પરી
એક ગાિિાાં ધન , વૈિવ અને સિાવાળ કુટુાંબ રહેતુાં હતુાં. ઘરિાાં ધનની રેલિછલ હતી.
ે
ાં
આ ઘરિાાં સૌથી નાની દીકરી પરીને સૌ ખ ૂ બ જ લાડ લડાવતા હતા. તે જે િાાંગે તે વસ્તુ તેની
પાસે આવી જતી. એક સિયે િયાંકર રાક્ષસ કોરોનાએ પોતાની તાકાતથી સિગ્ર દુમનયાના
િાણસોને હેરાન કરી નાખ્યાાં હતાાં. નેતાઓ અને સુરક્ષાકિથીઓઓ આ રાક્ષસથી બચવા િાટેના
ઉપાયો સતત સિાચાર દ્વારા બતાવતા હતા.ઘરના બધા જ િાણસો આપવાિાાં આવતી
સ ૂ ચનોને ધયાનિાાં લઈ કાયો કરતાાં. ઘરની બહાર નીકળતા પહેલા બધા િોં પર જ િાસ્ક
પહેરતા. પરતુ નાની પરીને આ બધુાં ગિતુાં નહીં.
ાં
̓
એક રદવસ પરીએ એના પતપાને કહ્ુાં કે, ̒ પતપા િારે આઈસ્રીિ ખાવો છે. પરીના
પતપાએ કહ્ુાં કે, ̒ બેટા! અતયારે બહારની કોઈ પણ ચીજ ન ખવાય.̓ પરતુ પરીએ આઈસ્રીિ
ાં
ખાવાની જીદ પકડી. અંતે એક રદવસ પરી છાનાિાના આઈસ્રીિની દુકાન િાાંથી આઈસ્રીિ
લઈને ખાધો. બીજે રદવસે પરીને ખ ૂ બ ખાાંસી અને શરદી થઈ ગયા અને ધીિે ધીિે તેને
શ્ર્વાસ લેવાિાાં પણ મુશ્કેલી પડવા લાગી . ઘરના બધા જ મુશ્કેલીિાાં આવી ગયા.પરીને
હોસ્પીટલિાાં દાખલ કરવાિાાં આવી.દાકતર અને નસા દ્વારા પરીનો કોરોનાનો ટેસ્ટ કરાયો.
તેનુાં પરીણાિ પોઝેરટવિાાં આવયુાં.પરી ખ ૂ બ જ રડી . ઘરના બધા જ રડવા લાગ્યા.ઘરના