Page 12 - Balkarandio
P. 12
ચતુર છોકરો
િોન્ટુ નાિનો એક છોકરો હતો. િોન્ટુ નાનો હતો પણ હતો બહુ ચતુર. એક રદવસ
ગાિિાાં વાત ફેલાઈ કે,“અમુક ડાકુઓ નાના બાળકોને ઉઠાવી લઈ જાય છ અને તેિની
ે
ું
પાસે બાળિજૂરી કરાવે છ.” િોન્ટુ ને પણ આ વાત ની જાણ થઈ તેને મવચાયુ કે,”આિ
ે
ે
ને આિ તો કેટલા બધા છોકરાઓ મુશ્કેલીિાાં આવી શકે છ.” રોજેરોજ ડાકુઓનો ત્રાસ
વધતો જતો હતો અને લોકોિાાં એિનો િય પણ ઘણો હતો .
એક રદવસ િોન્ટુને મવચાર આવયો કે,” આ સિસ્યાનો કોઈ તો હલ કાઢવો જ
પડશે.” તેથી તેણે તેના િાતા મપતાને બધી વાત કરી અને જણાવયુાં કે,“પોલીસની
િદદથી તેઓ ડાકુઓ સુધી પહોંચી શકે છ.” તેથી િોન્ટુના િાતમપતા િોન્ટુ સાથે પોલીસ
ે
સ્ટેશને ગયા અને પોલીસની િદદ િાાંગી. િોન્ટુ એ પોલીસ ને એક યુસ્તત બતાવી કે,
“હુાં ડાકુઓના હાથે પકડાઈ જઈશ તયારે િારી અને ડાકુઓની પાછળ પાછળ પોલીસ
આવશે. જેથી ડાકુઓએ છોકરાઓને ક્ાાં છુપાવયા છ તે જગ્યાની ખબર પડી જાય અને
ે
બધા નાના છોકરાઓ બાળિજૂરીિાાંથી મુતત થાય.”
િોન્ટુ ની યોજના મુજબ તે ડાકુઓના હાથિાાં આવી ગયો, અને પોલીસ તેિની
પાછળ ગઈ. ડાકુઓ જયાાં નાના છોકરાઓને લઈ જઈ ને બાળિજૂરી કરાવતા હતા એ
જગ્યાની ખબર પોલીસને પડી ગઈ. તયાાં જતાાં જ પોલીસે ડાકુઓને પકડી લીધા અને
બધા બાળકો તેિની કેદિાાંથી આઝાદ કરાવયા.િોન્ટુની આ બહાદુરી અને ચતુરાઇ
બદલ સૌએ િોન્ટુનો આિાર િાન્યો .
બોધ:- બુદ્ધિનો સદુપયોગ કરવાિાાં આવે તો ગિે એટલી મવકટ પરરસ્સ્થમતિાાંથી બહાર
નીકળી શકાય છ .
ે
Jemini Tandel.
Shreevallabh Ashram’s M C M Kothari International Girls’
Residential School – Killa Pardi