Page 15 - Balkarandio
P. 15
આવવાની હોવાથી સમ ૂ હિાાં રહેનારી કીડીઓએ અલગ અલગ જગ્યાએથી વસ્તુ લાવી સરસ
દર બનાવયુાં .તેઓનુાં દર જોઈ ઘિાંડી કીડીએ એિનાથી પણ સરસ દર બનાવયુાં.
ું
એક રદવસ એક િોટો ઉંદર આવીને સમ ૂ હિાાં રહેનારી કીડીઓના દરને કોતયુ તયારે
ઘિાંડી કીડી ખ ૂ બ હસી પડી. પરતુ જયારે સમ ૂ હિાાં રહેનારી કીડીઓએ એકસાથે ઉંદરને ચટકા
ાં
િયા.ઉંદર તયાાંથી િાગી ગયો.થોડા રદવસ પછી એ જ ઉંદર ઘિાંડી કીડીના દરિાાં આવયો
ા
અને તેનુાં દર કોતરવા લાગ્યો. ઘિાંડી કીડી એકલી તેની સાિે મુકાબલો ના કરી શકી. તેના
દરની ખ ૂ બ ખરાબ હાલત થઈ ગઈ.તે ખ ૂ બ રડી.રડતા રડતા તે રાણીકીડી પાસે ગઈ અને
િાફી િાગતા કહ્ુાં કે, “િને િાફ કરો િારા ઘિાંડને કારણે િેં તિને ઘણા હેરાન કયા છે.િને
ા
આજે ખબર પડી કે એકતાિાાં જ બળ છે.”બઘી કીડીઓએ તેને િાફ કરી તેનો સ્વીકાર કયો
અને બધા સાથે હળી િળીને રહેવા લાગ્યા.
બોધ – આપિે હળીમળી સાથે કામ કરવુ જોઈએ.સંપ ત્યાં જ ંપ.
ં
િમ્િી આપણી સાચી મિત્ર
એક ગાિિાાં એક ગરીબ કુટુાંબ રહેતુાં હતુાં. જેિાાં ચાર સભ્યો હતા.મપતા રાિજી ,િાતા
સીતા,િાઈ રાહુલ અને બહેન પીન્કુ. આ કુટુાંબ ગરીબ હોવા છતાાં સાંસ્કારી હતુાં.
બાળકો સવારિાાં વહેલા ઊઠીને નાહી ધોઈ પ્રભુની પ ૂ જા અચાના કરી િાતા – મપતાને
પગે લાગી સ્કૂલિાાં જતા.બન્ને બાળકો ઘરની ગરીબાઈ મવશે જાણતાાં હતાાં.
એકવાર રાહુલ અને પીન્કુ સ્કૂલિાાં જવા નીકળયાાં . રસ્તાિાાં પીન્કુ એ રાહુલને કહ્ુાં , “
િાઈ તારા મિત્રનુાં વતાન અને તેનો સ્વિાવ સારો નથી.તુાં એની સાથે વધારે મિત્રતા ના
રાખીશ.” પીન્કુની વાત સાાંિળી રાહુલે પીન્કુને કહ્ુાં કે ,“બહેન િારો મિત્ર સારો જ છે. તને
ાં
ાં
ાં
સિજવાિાાં કઈ ભ ૂ લ થાય એવુાં લાગે છે.” પણ રાહુલનો મિત્ર કઈને કઈ વાત કરી રાહુલ
પોતે ગરીબ છે તેવો એહસાસ કરાવતો હતો. એટલે રાહુલને પૈસાદાર થવાનો િોહ લાગ્યો .