Page 11 - Balkarandio
P. 11

સ્વચ્છતા ત્ાાં પ્રભુતા




                     એક સિયની વાત છ એક શાળાિાાં ઘણા બધા છોકરાઓ અભ્યાસ કરતા હતા. એ
                                            ે

               શાળાના આચાયાશ્રી રોજ પ્રાથાના સિાિાાં બધા બાળકોને રોજ  સ્વચ્છતા   રાખવાની
               મશખાિણ આપતા હતા.પણ બધા બાળકો સ્વચ્છતાનુાં બરાબર ધયાન રાખતા નહીં.


                     એક  રદવસ  શાળાિાાં  મનરીક્ષણ  કરવા  િાટે  િોટા  ઓરફસર  આવયા.તેિણે  આખી

               શાળાનુાં મનરીક્ષણ કયુ અને દરેક વગાખાંડિાાં જઈને બાળકોને પણ િળયા.એવાિાાં તેઓ
                                       ું
               એક વગાખાંડિાાં ગયા, તયાાં બધા બાળકો બેઠા હતા.વારાફરતી તેિણે બધા બાળકોને

               તેિનુાં નાિ પ ૂ છ્ુાં. આ બધા બાળકોની વચ્ચે એક બાળક બેઠો હતો, જેનુાં નાિ રાહુલ


               હતુાં . રાહુલે સરસ િજાનો ચોખ્ખો  ગણવેશ પહેયો હતો અને બધા બાળકોની વચ્ચે એ

               ખ ૂ બ જ તેજસ્વી દેખાતો હતો . મનરીક્ષણ કરવા આવેલા સાહેબને પહેલા તો લાગ્યુાં કે,

               “આ કોઈ િોટા ઘર નો છોકરો હશે.” પરતુ વધારે પ ૂ છતાાં જાણયુાં કે,આ છોકરાની િાતા
                                                            ાં
               મૃતયુ  થયુાં  પાિી  હતી  અને  તેના  મપતાને  દારૂની  લત  હતી  તેથી  આ  બાળક  રાહુલ

               પોતાની અને તેના મપતાની સાંિાળ જાતે જ રાખતો હતો.


                     રાહુલને િોટા સાહેબે પોતાની પાસે બોલાવયો અને પ ૂ છ્ુાં કે, “આટલા સરસ કપડાાં

               અને ચોખ્ખાઈ તુાં કેવી રીતે રાખે છ?” તયારે રાહુલે  કહ્ુાં કે, “એિને  રોજ શાળાિાાં
                                                        ે
               શીખવવાિાાં આવે છ કે પોતાની સ્વચ્છતા આપણે જાતે જ રાખવી જોઈએ, તેથી હુાં િારા
                                      ે

               કપડાાં  જાતે ધોવુાં છુાં,  નખ  કાપુ  છુાં ,વાળિાાં  તેલ  પણ  મનયમિત  નાખુાં  છુાં  અને  િારી

               આજુબાજુ કચરો ફેંકતો નથી અને કચરો પડેલો દેખાય તો એને તરત જ ઉઠાવી લઉં

               છુાં જેથી સ્વચ્છતા જળવાઈ રહે” રાહુલની આ વાત સાાંિળી િોટા સાહેબ ખ ૂ બ પ્રિામવત

               થયા અને રાહુલને બધા બાળકોએ તાલીઓથી વધાવી લીધો. િોટા સાહેબે રાહુલની

               પીઠ થપથપાવી અને એક સુાંદર િેટ આપી . અને કહ્ુાં, “સ્વચ્છતા તયાાં પ્રભુતા”. આ


               જોઈ શાળાના બીજા બધા બાળકોએ પણ શીખ લીધી અને તેઓ પણ સ્વચ્છતા રાખતા

               થયા .

               બોધ:- સ્વચ્છતાની શરૂઆત આપણે આપણાથી જ કરવી જોઈએ.આપણે સ્વચ્છ રહીશુાં


               તો સિાજ અને દેશ પણ સ્વચ્છ રહેશે .
   6   7   8   9   10   11   12   13   14   15   16