Page 9 - Balkarandio
P. 9

મિત્રતા



                     એક ગાિ હતુાં. એિાાં બે છોકરાઓ રહે. એકનુાં નાિ રમવ અને બીજાનુાં નાિ હતુાં


               સ ૂ રજ. બાંને નાનપણથી પાક્કા મિત્રો.સાથે રિે સાથે ફરે, બાંને ને એકબીજા વગર ચાલે

               જ નહીં.



                     િોટા થઇને પણ સાથે િણવા જતા હતા. રમવ િણવાિાાં હોમશયાર હતો. સ ૂ રજ


               િણવાિાાં હોમશયાર ખરો, પણ થોડો રિમતયાળ વધારે હતો.ધીરે ધીરે રમવ િણવાિાાં


               સારો થતો


                     એકવાર રમવ સ ૂ રજના ઘરે ગયો તયારે સ ૂ રજની િમ્િી રમવને  ફરરયાદ કરતા કહ્ુાં


               કે, "દીકરા તુાં તો િણવાિાાં કેટલુાં ધયાન આપે છે. પણ આ સ ૂ રજ િણતો જ નથી, એને


               િણવા કરતાાં વધારે રિવાનુાં જ ગિે છે".


                     રમવ ને થયુાં કે હુાં આગળ વધી જઈશ અને િારો મિત્ર પાછળ રહી જશે. રમવએ સ ૂ રજ


               ને સાથે રાખી િણવાનુાં શરૂ કયુ અને ધીરે ધીરે સ ૂ રજને પણ િણવાિાાં આનાંદ આવવા
                                                   ું

               લાગ્યો. એ બાંને િણવાિાાં ખ ૂ બ હોંમશયાર થઈ ગયા.



                                                                                                   ે
                                                                            ં
                     સાર :- મમત્ર એવા બનાવવા જોઈએ કે જે હમેશા આપિી મુશ્કલી ને
               પોતાની સમજી એનો મારગ બતાવે.
   4   5   6   7   8   9   10   11   12   13   14