Page 16 - Balkarandio
P. 16

રાહુલ અને પીન્કુ સ્કૂલિાાં જતા હતા તયારે રાહુલની નજર એક પારકટ (પસા) પર પડી.

               પસા જોતાાં જ રાહુલે પસા ચોરીજૂપીથી ઉપાડી લીધુાં અને પસા િળયાની વાત કોઈને કરી નરહ.

               એક  બાજુ  પૈસાની  લાલચ  અને  બીજી  બાજુ  િા  –  બાપના  સાંસ્કાર  વચ્ચે  રાહુલ  પીસાતો


               હતો.રાહુલ સતત મવચારિાાં ને મવચારિાાં ડૂબેલો રહેતો હતો.


                     એકવાર રાહુલ સ્કૂલથી આવી ખાધા વગર સ ૂ ઈ ગયો.તેની િાતા સીતાએ તેને કહ્ુાં ̒

               બેટા! રાહુલ તુાં ઉદાસ કેિ છે?કઈ મુશ્કેલી છે? રાહુલ એકદિ મનદોષિાવે િાતાની આંખિાાં
                                                ાં
               આંખ પરોવી કહ્ુાં , “ િમ્િી કઈ મુશ્કેલી નથી”.
                                             ાં

                     િમ્િીએ કહ્ુાં, બેટા! હુાં તારી િા છુાં.તારા રદલની વાત િને કહીશ તો તારુ િન હળવુાં
                                                                                                  ાં

               થશે!”


                     રાહુલ િાતાની નજીક જઈ ખોળાિાાં િાથુાં મ ૂ કી જોરથી રડવા લાગ્યો અને રાહુલે સાચી

               વાત િમ્િીને કરી અને િાફી પણ િાાંગી.



                     િમ્િીએ તેના આસુાં લૂ     ાંછીને પ ૂ છ્ુાં , “દીકરા! પસા ક્ાાં છે?” રાહુલે પસા બેગિાાંથી

               કાઢી િમ્િીના હાથિાાં મ ૂ ક્ુાં. સીતાએ પસા ખોલીને જોયુાં તો તેિાાં ઘણા પૈસાની સાથે

               પસાના િાભલકનુાં નાિ રિીલાબેન અને ફોન નાંબર હતો.


                     સીતાએ તરત  જ પસાના િાભલક રિીલાબેનને  ફોન કરી અને  પોતાનુાં િળયાનુાં

               અને સરનામુાં આપી પસા લઈ જવા કહ્ુાં. થોડા સિયિાાં                  પસાના િાભલક રિીલાબેન

               આવી. તે  પસા જોઈને ખ ૂ બ  ખુશ થઈ ગઈ.



                     સીતા  રિીલાને  સાચી  હકીકત  જણાવી.રિીલા  રાહુલને  નજીક  આવી  કહે  છે

               કે,“દીકરા!  િગવાન તારુ િલુાં કરે,તે િારુ પસા આપી િારુ દુ:ખ હળવુાં કયુ છે.”
                                                                                            ું
                                          ાં
                                                                            ાં
                                                           ાં
                     એિ  બોલી  તેને  િાથે  ્ુાંબન  કરી  રડી  પડયા.  અને  ઈનાિરૂપે  થોડા  પૈસા  રાહુલના
               હાથિાાં આતયા, પણ રાહુલે ના લીધા અને રિીલાબેનની પણ િાફી િાગી.



                     રાહુલના િાથા પરથી િોટો િાર હળવો  થઈ ગયો તે હસતો હસતો પીન્કુ સાથે

               રિવા જતો રહ્યો .
   11   12   13   14   15   16   17   18   19   20   21