Page 18 - Balkarandio
P. 18
તે બીજા કાગડાની િજાક ઉડાવતો બોલ્યો, “વાહ, તિે તો બહુ તાકાતવાળા છો,
થેલીિાાં િીઠુાં િરી લાવયા છો.”
બીજા કાગડાઓએ અભિિાની કાગડાની વાત પર ધયાન ન આપતા પોતપોતાની
થેલી લઈ આકાશિાાં ઊડવા લાગ્યા. થોડા સિય પછી આકાશિાાં કાળા વાદળાાં ઘેરાયાાંને
વરસાદ પડવા લાગ્યો. જે કાગડાઓ પોતાની થેલીિાાં િીઠુાં િરી લાવયા હતા તે
થેલીિાાંથી િીઠુાં ઓગળી બહાર નીકળવા લાગ્યુાં. જેના કારણે તે કાગડાઓની થેલીનુાં
વજન ઓછુાં થઈ ગયુાં. જયારે અભિિાની કાગડાની થેલીિાાં રૂ હતુાં તે પાણીિાાં પલળી
ગયુાં તેથી તેનુાં વજન વધી ગયુાં.
થોડીવારિાાં જ અભિિાની કાગડો પલળલા રૂ ની વજનદાર થેલીના કારણે ઊંચે
ે
આકાશિાાં ઊડી શક્ો નરહ અને નીચે જિીન પર પટકાયો. તેથી અભિિાની કાગડો
હારી ગયો.
બોધ - પોતાની બુદ્ધિ અને શક્તતનુ કયારેય અણભમાન કરવુ નહહ.
ં
ં
અણભમાનીનો અંત
દડકારણય નાિનુાં એક જ ાંગલ હતુાં. એ જ ાંગલિાાં જાત-જાતનાાં પ્રાણીઓ રહેતાાં
ાં
હતાાં.તેિાાંસાપ, અજગર અને વીંછી જેવા ઝેરી જીવો પણ રહેતાાં હતાાં.આ જ ાંગલિાાં એક
િોટો સાપ પણ રહેતો હતો. એક રદવસ તે જ ાંગલિાાં ફરતો-ફરતો કીડીઓના રહેઠાણ
તરફ જઈ ચઢયો. આ સાપ કીડીઓના દરને ઘસાતો તયાાંથી પસાર થયો. તેને લીધે ઘણી
બધી કીડીઓ કચડાઈને મૃતયુ પાિી. આ જોઈ બાકીની કીડીઓ િેગી થઈ અને સાપને
કહેવા લાગી, “ સાપદાદા, આપ અિારા દરથી થોડા દૂર ચાલો તો આપની ઘણી
િહેરબાની. અિારા આ દરને ઘસાઈને ચાલવાથી અિારા પરરવારનો નાશ થાય છ. ”
ે