Page 19 - Balkarandio
P. 19
આ સાપ ખ ૂ બ જ અભિિાની હતો. તેને પોતાની શસ્તત અને લાંબાઈનુાં ખ ૂ બ ઘિાંડ
હતુાં. તે રોફ કરતો બોલ્યો ,“ તિારા જેવી તુચ્છ કીડીઓ િાટે હુાં કાાંઈ રસ્તો થોડો
બદલુાં? ” પછી સાપ તો રોજરોજ એજ રસ્તે આવવા-જવા લાગ્યો અને તેને લીધે રોજ
ઘણીબધી કીડીઓ મૃતયુ પાિતી. કીડીઓ ભબચારી કરે પણ શુાં?
એક રદવસ આ રીતે દરને ઘસાઈને જતી વખતે સાપનુાં શરીર એક ધારદાર પથ્થર
સાથે ઘસાયુાં. સાપને ઘા પડયો અને તેિાાંથી લોહી નીકળવા લાગ્યુાં. લોહીની ગાંધ
પારખતાાં જ બધી કીડીઓ એ રદશા તરફ ગઈ, અને સાપના શરીર પર થયેલા ઘાિાાંથી
નીકળતા લોહીને પીવા સાપ પર ચઢવા લાગી. હવે આ કીડીઓ વધુ લોહી પીવા સાપને
ચટકા િરવા લાગી.
સાપે કીડીઓથી જૂટકારો િેળવવાનો ઘણો પ્રયાસ કયો. પણ લોહીની વધુ ગાંધ
આવતાાં રાફડાિાાંની અસાંખ્ય કીડીઓ સાપના શરીરને ઘેરી વળી અને તેનુાં લોહી પીવા
લાગી, તેને ચટકા િરવા લાગી.
સાપ તો હવે પીડાથી તરફડવા લાગ્યો. તે ફેણ પછાડવા લાગ્યો પણ બધુાં નકામુાં.
ે
કીડીઓ તો ચટકા િરતી જ રહી. છવટે પીડાને લીધે, સાપ ફેણ પછાડી-પછાડીને થાક્ો
અને મૃતયુ પામ્યો. આિ અભિિાનીનો અંત થયો.
બોધ - ʻએકતા અને સાંપથી ગિે તેવા શસ્તતશાળીને પણ હરાવી શકાય છ. ʼ
ે