Page 20 - Balkarandio
P. 20
સમજદાર પુત્ર
એક શાળાિાાં અભ્યાસ કરતાાં એક છોકરાએ પોતાની િાતા પાસે જીદ કરી, અને
કહ્ુાં : “ િમ્િી, િારા વગાિાાં િારા મિત્રો ઘરડયાળ પહેરીને આવે છ, િને પણ ઘરડયાળ
ે
લાવી આપો. ”
પોતાના દીકરાની આવી િાગણી સાાંિળીને િાતાએ તેને કહ્ુાં ,“ હિણાાં પૈસાની
ે
તાંગી છ. તારા પતપાને રદવાળીિાાં બોનસ િળશે તયારે લાવી આપીશુાં. ” રદવાળી આવી
ગઈ, બોનસ પણ આવયુાં. પરતુ ઘરખચા અને તહેવારને લીધે બધાાં પૈસા વપરાઈ ગયા.
ાં
પરરણાિે ઘરડયાળ ખરીદી શકાયુાં નરહ.
ે
છોકરાએ તો ઘરડયાળ િાટે ખ ૂ બ જ જીદ કરી. છવટે તેની િાતાએ તેને આશ્વાસન
આપતાાં કહ્ુાં, “ આવતે અઠવારડયે તને ચોક્કસ ઘરડયાળ લાવી આપીશુાં. ” પેલો છોકરો
તો ખુશ થતો થતો તયાાંથી જતો રહ્યો.
આ વાતને ત્રીજે જ રદવસે છોકરો િાતા પાસે ગયો અને કહેવા લાગ્યો, “ િમ્િી,
િારે હવે ઘરડયાળ લેવી નથી. ” દીકરાની આ વાત સાાંિળીને િાતાને આશ્ચયા થયુાં.
છોકરાએ િાતાને મવસ્તારથી વાત કરી, “ આજે િારી મનશાળિાાં એક ધનવાન
ે
ે
વેપારીના દીકરાએ પ્રવેશ લીધો છ. તે મવ્ાથથીઓનો ડાબો હાથ કપાયેલો છ. આખો હાથ
જ નથી. તયારે િને મવચાર આવયો કે િારી પાસે ઘરડયાળ નથી પણ ડાબો હાથ તો છ
ે
! પેલા છોકરાને કાિકાજિાાં ખ ૂ બ તકલીફ પડે છ. ”
ે
પોતાના પુત્રની સિજદારી જોઈ િાતાની આંખિાાં આંસુ છલકાઈ આવયાાં.
બોધ – ʻ આપણે પણ ભબનજરૂરી વસ્તુઓનો િોહ ન રાખવો જોઈએ. ʼ
Smita Patel.