Page 49 - Balkarandio
P. 49

ઈશ્વરે આપણને દરેકને એક સરખી શસ્તત આપી છે .જરૂર છે કે િાત્ર આપણે તેને

               સિજી  મવચારીને  વાપરવી  જોઈએ  .આિ  હવે  સસલુાં  કાચબાની  વાતને  પણ  સિજી


               ગયુાં.અને પોતાને િગવાને જે પણ શસ્તત આપી હતી તેનો યોગ્ય ઉપયોગ કરવા લાગ્યુાં.



                                                           ં
               બોધ: ભગવાને જે પિ આપિને આપ્ુ હોય  તેમાં સંતોષ માની સાથે આગળ
               વધવાનો પ્રયત્ન કરવો જોઈએ.







                                                   ઉપકાર નો બદલો



                     એક રતનપુર નાિે ગાિ હતુાં . ગાિિાાં ઘણા બધા ખેડૂતો રહેતા હતા. તેિાાં કરસન


               નાિનો એક ગરીબ ખેડૂત પણ પોતાના પરરવાર સાથે રહેતો હતો .તેના પરરવારિાાં

               પતની અને બે બાળકો હતા. કરસન સ્વિાવે ખ ૂ બ જ દયાળ અને િહેનતુ હતો .તે રાત


               રદવસ ખેતરિાાં તનતોડ િહેનત કરતો અને પોતાના પરરવારનુાં િરણપોષણ કરતો.



                     એકવાર  સાાંજના  સિયે  ઘરે  પાછા  ફરતી  વખતે  એક  ખાડાિાાંથી  તેને  કૂતરાના

               બચ્ચાનો રડવાનો અવાજ સાંિળાયો.થોડાક છોકરાઓ આ કૂતરાના બચ્ચાને પરેશાન


               કરતા હતા. ખેડૂતે જોયુાં અને બાળકોને સિજાવીને પોતાના ઘરે જવા કહ્ુાં. ખેડૂતે પેલા


               નાનકડા ગલૂરડયાને િહાિહેનતે ખાડાિાાંથી બહાર કાઢ્ુાં .હવે આ કૂતરા નુાં બચ્્ુાં ખેડૂત

               જોડે  જ  રહેવા  લાગ્યો.  તે  ખેડૂતના  ઘરની  ચોકી  કરતુાં  અને  ખેડૂત  સાથે  ખેતરે  જઈ


               પક્ષીઓની િગાડવા પણ િદદ કરતો. ધીિે ધીિે બચ્્ુાં િોટુાં થવા લાગ્યુાં .તે કરસન


               ખેડૂતનો મિત્ર બની ગયુાં હતુાં. ખેડૂત પણ તેને ખ ૂ બ જ વહાલ થી રાખતો હતો.


                     એક વખત એક વષા ગાિિાાં વરસાદ વરસ્યો નહીં.  આ કરસન ખેડૂત ગરીબ


               હોવાથી તે િાત્ર વરસાદના આધાર પર જ ખેતી કરતો હતો. વરસાદના આવવાથી
   44   45   46   47   48   49   50   51   52   53   54