Page 52 - Balkarandio
P. 52
એક રદવસ ત્રણે િેગી બેસીને િગફળી ખાઈ રહી હતી.ખાતાાં ખાતાાં ભખસકોલી
બોલી," બહેન આપણે ઘણોખરો વખત બેસી રહીએ છીએ એથી શુાં લાિ થાય છે?
ાં
આપણે કઈક ને કઈક કાિ કરવુાં જોઈએ.”
ાં
િેના બોલી, "હા બહેન પોતાનુાં કાિ તો દરેક કરે છે. પણ બીજાના િલા િાટે પણ
ાં
કઈક કરવુાં જોઈએ. "
ત્રણેય મવચાયુ કે ઝાડ નીચે એક શાળા ખોલવી જોઇએ. કાળી કોયલ કૂઉ કૂઉ કરીને
ું
આ વાત બધાને કહી આવી. બીજા રદવસે કીડી,કોયલ ,ચકલી વગેરેના ઘણાાં બચ્ચા
િણવા િાટે આવવા લાગ્યાાં. િેના, ભખસકોલી અને િરઘી ઝડપિેર પોતપોતાનુાં કાિ
ાં
પ ૂ રુ કરી લેતા અને બપોરે બચ્ચાાંઓને િણાવવાનુાં કાિ કરતા હતા.ધીરે ધીરે કોયલ,
કીડી ચકલી બધાના બચ્ચાાં હોમશયાર બન્યાાં એિના આ કાિથી જ ાંગલના બધા પક્ષીઓ
ભખસકોલી, િેના, િરઘીના વખાણ કરતા હતા.
બોધ:-દરક કાિ હળી-િળીન કરવાથી પોત સુખી થાય છ ે અન પોતાની
ે
ે
ે
ે
ે
જાતન પ્રશાંસાપાત્ર બનાવ છ ે.
ે
આજ્ાાંરકત બાળક
સીતા નાિની એક બકરી હતી.એને બે નાના બચ્ચા હતા . સીતા તેિનુાં ઘણુાં ધયાન
રાખતી હતી. ખ ૂ બ જ દૂધ પીવડાવતી હતી . થોડા જ રદવસિાાં બાંને બચ્ચાાં ગોળ- -
િટોળ તાજાાંિાજાાં થઈ ગયા. શીલા એ એિના પગિાાં ઘ ૂ ઘરીઓ બાાંધી દીધી હતી.બાંને
ઘરિાાં છિ છિ કરતા ક્ારેક આજુબાજુ તો ક્ારેક પેલી બાજુ ફરતા હતા.