Page 50 - Balkarandio
P. 50

કરસનના ઘરિાાં ખાવાની તાંગી પડવા લાગી .પોતાના ખાવાના ફાાંફાાં છતાાં તેઓ કરસન


               ખેડૂત



                     કૂતરાને કદી પણ ભ ૂ ખ્યો રાખતો ન હતો. હવે તો ખેતરો વેચવા પડે તેવી પરરસ્સ્થમત

               આવી પડી.  કૂતરો આ બધી બાબતથી જાણકાર હતો .એક વખત કૂતરો ખેતરિાાં કરસન


                                                              ે
                                                                              ાં
               સાથે ફરતો હતો તયારે તેને ખેતરના એક છડે જિીનિાાં કઈક દટાયુાં હોય તેવુાં લાગ્યુાં .તે
               તરત જ ખેડૂત પાસે ગયો અને તેનુાં ધોમતયુાં ખેંચીને તેને તે તરફ લઈ જવા લાગ્યો.


                     ખેડૂત તેના પર ગુસ્સે પણ થયો છતાાં કૂતરો િાન્યો નહીં તે ખેડૂત ધોમતયુાં ખેંચીને


               ખેતરિાાં જયાાં કશુાં દટાયુાં હતુાં તયાાં લઈ આવયો અને જિીન ખોતરવા લાગ્યો. ખેડૂત


                                                                   ાં
               કૂતરા ના આવા વયવહારથી નવાઇ પામ્યો.પરતુ કૂતરા ની જીદ આગળ તે નિી ગયો
               અને તે જગ્યાને ખોદી નાખી. તેને ખોદતા તયાાંથી એક નાનકડો તાાંબાનો ઘડો િળયો એ


               ઘડાિાાં સોના િહોરો િરી હતી .આ ચરુ ને જોઈ ખેડૂતના આનાંદનો પાર ન રહ્યો .તે


               કૂતરા નો હૃદય થી ઉપકાર િાનવા લાગ્યો . ચરુ ને ઘરે લઈ જઈ તેણે પતનીને આ

               સોનાિહોરો આપી  તથા બનેલી તિાિ  હકીકત કહી સાંિળાવી  . કૂતરાએ િાભલકની


               પડતી િાાં જે રીતે િદદ કરી તે બદલ ખેડૂત પતનીએ પણ કૂતરાાંઓ આિાર િાન્યો.



                         ં
               બોધ: હમેશા એકબીજા પ્રત્યે દયા અને પ્રેમ રાખવો જોઈએ.

               Nisha Shah.



               Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi
   45   46   47   48   49   50   51   52   53   54   55