Page 51 - Balkarandio
P. 51
સંપનો લાભ
એક જ ાંગલ હતુાં.એિાાં એક ઘણુાં િોટુાં વડનુાં ઝાડ હતુાં. ઝાડ પર એક ભખસકોલી અને
એક િેના રહેતી હતી. ઝાડના મ ૂ ળિાાં થડ આગળ એક િરઘી નુાં ઘર હતુાં. ભખસકોલી,
ું
િેના અને િરઘીિાાં ધીરે ધીરે દોસ્તી વધતી ગઈ, એિણે મવચાયુ કે, “હળી િળીને
સાંપીને રહેવુાં જોઈએ, સાંપીને કાિ કરવુાં જોઈએ.”
એક રદવસ ભખસકોલી બોલી , “િેનાબહેન, આપણે ત્રણેય જુદુાં જુદુાં ખાવાનુાં
બનાવીએ છીએ એિાાં ઘણો જ સિય જાય છે.શા િાટે આપણે એક જગ્યાએ ખાવાનુાં ન
બનાવીએ?''
િેના બોલી , "વળી કપડાાં પણ જુદા જુદા ધોઈએ છીએ, એિાાં પણ સિય વધુ
લાગે છે.”િરઘી એ કહ્ુાં , " દરેકને પોતાની બગીચાની ચોકી કરવી પડે છે. ક્ારેક તો
આપણે ત્રણેય આખી રાત જાગવુાં પડે છે. એનાથી શુાં લાિ?"
ત્રણે િળીને નક્કી કયુ કે ભખસકોલી ખાવાનુાં બનાવશે, િેના બધાના કપડાાં ધોસે
ા
અને િરઘી બગીચા ની રખેવાળી કરશે.
ભખસકોલી એ રસોડા નુાં કાિકાજ સાંિાળી લીધુાં.તે ઝડપિેર જતી અને શાકિાજી
લઇ આવતી, ફળ લાવતી ફુલાવેલી ગોળ િાખરી બનાવતી.
િેના બધાના કપડાાં એક ગાાંસડી બાાંધીને પાંજાિાાં દબાવીને નદીિાાં તેને ધોઈ દેતી.
િરઘી બગીચાિાાં પાણી રેડતી અને નીંદવુાં ગોડવુાં વગેરે કાિ કરતી બગીચાિાાં
જાતજાતનાાં ફળો બૂલો ઉગાડતી. થોડા રદવસોિાાં બગીચો બૂલોથી િરાઈ ગયો.
જાતજાતના ફળ અને બૂલ પણ ઊતરવા લાગ્યા.
ાં
હવે ત્રણેય નો સિય પણ બચવા લાગ્યો હતો. થોડી જ િહેનતથી સારાિાાં સારુ
કાિ થતુાં હતુાં. એથી શસ્તતનો પણ બચાવ થતો હતો. બાકીના સિયિાાં ઝાડ નીચે
બેસીને ગતપા પણ િારતી હતી.