Page 61 - Balkarandio
P. 61

મશયાળને એક મવચાર આવયો . એ લાલ લાલ ગાજર લાવી સસલાાંને આપતાાં કહ્ુાં,”


               િને તને આવા લાલ િીઠાાં ગાજર ખવડાવીશ. તુાં િારી સાથે દોસ્તી કરીશ?” સસલાાંએ


               લાલચિાાં આવીને લુચ્ચા મશયાળ સાથે દોસ્તી કરી દીધી . તયારે કૂતરાએ પોતાના મિત્ર

               સસલાાંને સિજાવતાાં કહ્ુાં,” આવી રીતે કોઈનો સ્વિાવ જાણયા વગર લાલચિાાં આવી


               દોસ્તી ના કરવી જોઈએ.” પણ સસલાાંએ તેના મિત્રની વાત ના િાની. મશયાળ રોજ


               ગાજર લાવી સસલાાંને આપતુાં હતુાં. અને તે સસલાાંને ખાઈ જવાનો િોકો શોધતુાં હતુાં.


                     એક રદવસ મશયાળ જોયુાં કે કૂતરો આરાિથી ઊંધી ગયો હતો. અને સસલુાં મશયાળ
                                          ે

               પર મવશ્વાસ રાખી ગાજર ખાતુાં હતુાં. મશયાળ ધીિા પગલે સસલાાં તરફ આગળ વધતુાં


               હતુાં. દૂરથી કૂદકો િારી સસલાાંને પકડવા જતુાં હતુાં તયાાં પગિાાં કાાંટો વાગ્યો ને  તેનાથી

               ચીસ નીકળી ગઈ. તેની ચીસથી કૂતરો જાગી ગયો ને જોયુાં તો મશયાળને સસલાાં તરફ


               જતુાં હતુાં. કૂતરો જોરથી િોંકીને સસલાાંને ચેતવયો અને જોરદાર િાગીને મશયાળને બટકુાં


                    ું
                                             ું
               િયુ . મશયાળને ડરનુાં િાયુ િાગી ગયુાં. સસલુાં બચી ગયુાં.
                     સસલાાંને પોતાની ભ ૂ લ પર ખ ૂ બ પસ્તાવો થયો.કૂતરાની વાત ન િાની તેના િાટે


               તેને ખ ૂ બ દુુઃખ થયુાં. અને કૂતરાની િાફી િાગી.



               બોધ :- ખરાબ પરરસ્સ્થમત િાાં સાચા મિત્રની ઓળખ થાય છ.
                                                                                 ે






                                                  જ ંગલમાં આગ



                     એક વખત સુાંદરવન જ ાંગલિાાં આગ લાગી.ધીિે ધીિે એ આગ જ ાંગલિાાં ચારેબાજુ


               ફેલાવા લાગી. આ મુશ્કેલીિાાં સુાંદરવનના રાજા શેરમસિંહે ચાંદનવનના હાથીદાદાને િદદ


                                                                                    ાં
               િાટે સાંદેશો િોકલ્યો. આવા સિયે િાત્ર હાથી જ પોતાની સ ૂ ઢિાાં પાણી િરીને આગ

               ઓલવી શકે તેિ હતુાં.
   56   57   58   59   60   61   62   63   64   65   66