Page 66 - Balkarandio
P. 66

સાચી ખુશી



                     ્ુની  નાિની  એક  ઘેટી  હતી  .  તે  બહુ  જ  ગરીબ  હતી.  એની  પાસે  બાળકો  ને


               ખવડાવવા િાટે ખાવાનુાં પણ નહોતુાં એનો પમત ઘેટો પહેલેથી જ િરી ગયો હતો . એના


               ચાર નાના નાના બચ્ચાાં હતા .્ુની સવારથી સાાંજ સુધી િહેનત કરતી છતાાં પણ પેટ

                                                                                     ું
               િરાય એટલુાં ખાવાનુાં િળતુાં ન હતુાં.્ુનીએ એક રદવસ મવચાયુ કે હવે તો આ ગરીબી

               સહી શકાતી નથી તે થોડીવાર સુધી મવચારતી હતી .પછી ઊિી થઈ ગઈ એણે પોતાનુાં


                                                            ું
               અને ચારેય બચ્ચાાં ઉપરથી ઊન ઉતાયુ એને વેચવા ચાલી નીકળી.િાથા પર ઊનની
               ગાાંસડી લઈને જતા મવચારતી હતી કે ઊન વેચી ને થોડા રદવસ િાટે તો ખાવાનુાં િેળવી


               શકાશે.



                     રસ્તે ચાલતા ચાલતા ્ુની થાકી ગઈ.તાપ પણ સખત પડતો હતો.એણે ઝરણાાં

               પાસે જઈને પાણી પીધુાં.પછી વડના ઝાડ નીચે જઈને બેઠી. તેને કકડીને ભ ૂ ખ લાગી


               હતી, પણ ખાવા િાટે તેની પાસે કઈ જ ન હોતુાં. લાચાર બનીને તે ઝાડ નીચે સુઈ ગઈ.
                                                     ાં

               તયાાં થોડી ઠાંડક પણ હતી થોડી વારિાાં તેને ઊંઘ આવી ગઈ.



                     બાજુિાાંથી એક વાાંદરો તેના બચ્ચા સાથે આવયો વાાંદરાનુાં બચ્્ુાં  નાંદુ િસ્તીખોર


                     હતુાં . તે બીજાને ઘણુાં પજવતુાં હતુાં.એના મપતા ચાંદર એને ખ ૂ બ ધિકાવતા હતા.



                     નાંદુ ઝાડ પર ઊછળતો કૂદતો પેલા વડ પર આવી પહોંચ્યો. ઝાડ પર લટકાવેલી

               ગાાંસડી પર એની નજર પડી આ અહીં કેવી રીતે આવી? કોની છે ?તે મવચારવા લાગ્યો.



                     તયારે એણે જોયુાં કે ઝાડ નીચે ઘેટી સ ૂ ઈ રહી હતી.તે સિજી ગયુાં કે, “આ ગાાંસડી


               એની જ છે.” નાંદુ એ મવચાયુ કે, “્ૂપચાપ આ ગાાંસડી સાંતાડી  દઉં તે આ બાજુ શોધશે
                                              ું

               અને રડશે તયારે બહુ જ િજા આવશે.”
   61   62   63   64   65   66   67   68   69   70   71