Page 62 - Balkarandio
P. 62
શેરમસિંહ રાજાનો દૂત ચાંદનવનના હાથીદાદા પાસે િદદનો સાંદેશો લઈ ગયો તયારે
હાથીદાદા આરાિિાાં હતા. બહાર તેિનો સેરેટરી ગલબો મશયાળ અને િોલુ સસલુાં પહેરો
િરતા હતા. સુાંદરવાનના દૂતે આવીને ગલબા મશયાળને િહારાજા હાથીને િળવા િાટે
મવનાંતી કરી.ગલબા મશયાળને િળવાની ના પડી, કારણકે િહારાજા હાથી આરાિ કરતાાં
હતા, તેથી જે પણ સાંદેશો હોય તે પોતાને કહેવા કીધુાં.
દૂતે કહ્ુાં, “ સુાંદરવનિાાં િયાનક આગ લાગી છ. તેથી અિારા રાજા શેરમસિંહ અને
ે
ે
ે
સુાંદરવનની પ્રજાને હાથી િહારાજાની િદદની જરૂર છ.” ગલબા મશયાળ રોફિાાં કીધુાં કે
ે
“ આગતો સુાંદરવનિાાં લાગી છ. અિારા વનિાાં નથી લાગીને! અિારા િહારાજનો
આરાિનો સિય છ. તેઓ િદદ કરવા નહીં આવી શકે.”
ે
ગલબા મશયાળનો આ જવાબ સાાંિળી દૂત મનરાશ થઈને પાછો ચાલ્યો
ગયો.એટલાિાાં િોલુાં સસલુાં અંદર જઈ હાથીદાદાને બધી વાત કરી આવયો. હાથીદાદા
તરતજ બહાર આવયા. હાથીદાદાએ ગલબાને સિજાવતાાં કહ્ુાં,” સુાંદરવાનની આગ ન
ઓલવાય તો પછી તે આપણા જ ાંગલને પણ ઝપટિાાં લઈ શકે.” તરત જ હાથીદાદાના
આદેશથી બધા હાથીઓએ સુાંદરવનની આગ ઓલવી.
સુાંદરવનના રાજા શેરમસિંહ અને બધા પશુ પાંખીઓએ હાથીદાદાનો આિાર િાન્યો.
સાર:- ખરાબ સમયમાં બીજાઓની મદદ કરવી જોઈએ.
Miki Sakaria
Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi