Page 73 - Balkarandio
P. 73

લાગ્યાાં. શાહુડી મવલે િોંએ પાછી પોતાના ઘરે જતી રહી. આિ જયારે જયારે સાિે સસલાાં


               િળતાાં તયારે શાહુડીની િજાક ઉડાડતાાં હતાાં .




                     એકવાર એક લુચ્્ુાં વરુ સસલાાં જયાાં રિતાાં હતાાં તયાાં અચાનક સસલાાં ખાવા ધસી


               આવયુાં. અચાનક વરુને જોઈ બધાાં સસલાાં ગિરાઈને ચીસાચીસ કરતાાં આિતેિ િાગવા

               લાગ્યાાં સસલાાંની ચીસો સાાંિળી શાહુડી બહાર આવી. િયાનક વરુને જોતાાં પોતાના


                                     ા
               જીવની પરવા કયા મવના તેની સાિે દોડી અને શાહુડીના પોતાના લાાંબા તીક્ષ્ણ કાાંટા

               બધે વાગતાાં ચીસો પાડતુાં વરુ પોતાની જાતને બચાવવા તયાાંથી િાગી ગયુાં.
                                                ાં



                     આિ શાહુડીની િદદથી બધાાં સસલાાંનો જીવ બચી ગયો. જે કાાંટાની બધાાં સસલાાં

               િજાક ઉડાડતાાં હતાાં તેનાથી જ તેઓના જીવ બચી ગયા. બધાાં સસલાાંને પોતાના ખરાબ


               વતાવ પર ખ ૂ બ જ શરિ આવી. બધાએ શાહુડીની િાફી િાાંગી. પછી બધાાં સારા ગાઢ
                    ા

               મિત્રો બની ગયા.




               બોધ : બીજાના ખરાબ વતાન સાિે હિેશાાં સારુ વતાન કરવુાં જોઈએ. તેિજ કોઈના
                                                                     ાં

               ખરાબ દેખાવની િજાક ન ઉડાવવી જોઈએ.









                                                                         ં
                                      બધી ચળકતી વસ્તુ સોનુ હોતુ                 ં નથી




                     એક રદવસ સીલી કૂતરો અને કેલી ભબલાડી ફરવા નીકળયાાં . બાંને વચ્ચે ગાઢી


               દોસ્તી હતી.તેઓએ રસ્તા પર કઇંક ચિકતુાં જોયુાં.કેલી એકદિ કૂદવા લાગી.”વાહ ! સોનુાં

               િને િળયુાં.” કેલીએ કહ્ુાં .
   68   69   70   71   72   73   74   75   76