Page 74 - Balkarandio
P. 74
“કેલી, એને અડીશ નહીં. એ સોનુાં નથી.” સીલીએ તેને ચેતવણી આપી.પણ કેલી
િાની નહીં અને ચળકતી વસ્તુને પોતાના પાંજાથી પકડી લીધી.“ઓ બાપરે! આ તો
ે
અંગારો છ.” તેનો પાંજો બળતો હતો. પીડાના કારણે તે જોરથી રડી પડી,”અરે ! િને
ે
ે
બળ છ.”
તરત જ સીલી કેલી તરફ ધસ્યો અને એના હાથને પાણીિાાં ડૂબાડી દીધો અને
કહ્ુાં.” દોસ્ત ગિે તે વસ્તુ જોયા જાણયા મવના પકડવી જોઈએ નરહ.”
ે
િં
બોધ : બધી જ સુાંદર વસ્તુ સારી અને રકિતી હોય છ એવુાં મવચારીશ નરહ.
વાંદરાની તલવાર
એક વખત એક વાાંદરાને નગરિાાંથી એક ખુલ્લી તલવાર િળી.તે જાણતો હતો કે
આ તલવારથી િનુષ્ય બીજા ઉપર પોતાનો રોફ જિાવે છ. પોતાના હાથિાાં તલવાર
ે
જોઈ તેના િગજિાાં એક મવચાર આવયો. વાાંદરો તલવાર લઈને જ ાંગલિાાં ગયો.તેના
હાથિાાં તેજ ધારવાળી તલવાર જોઈને બીજા પ્રાણીઓ ડરી ગયા. વાાંદરોએ તલવાર
ઊંચી કરીને રૂઆબથી બોલ્યો,” જુઓ ! જુઓ િારી પાસે એવી વસ્તુ છ કે જેનાથી િનુષ્ય
ે
ે
પણ ડરે છ. “ આ રીતે વાાંદરો જ ાંગલિાાં આિ તેિ ફરીને બધાાં ઉપર પોતાનો રુઆબ
જિાવતો હતો.
ધીરે ધીરે આ વાતની જ ાંગલિાાં રાજા શેરમસિંહને ખબર પડી. તેણે વાાંદરાને પોતાની
ે
પાસે બોલાવીને કહ્ુાં, “ િે સાાંિળયુાં છ કે તારી પાસે િયાનક તલવાર છ. પણ તુાં તેનાથી
ે
ે
નાના િોળા પ્રાણીઓને શા િાટે ડરાવે છ?”